કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, ભારત પોતાના લોકોને પરિવાર નિયોજન માટે બાધ્ય કરવા અને બાળકો પેદા કરવાની સંખ્યા નક્કી કરવાની વિરુદ્ધ છે. આ જનસાંખિકીય વિકૃતિઓ તરફ લઈ જાય છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ એક એફિડેવિડમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પરિવાર કલ્યાણ કાર્યક્રમ સ્વૈચ્છિક છે, જે લોકોને તેનો પરિવાર કેટલો મોટો કરવો હોય અને પોતાના અનુસાર કોઈ મજબૂરી વગર પરિવાર નિયોજનની રીતને અપનાવવા સક્ષમ છે.