રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળી પ્રગટાવવા માટે 1 લાખથી પણ વધારે છાણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સ્વાઇન ફ્લૂને કાબૂમાં લેવા માટે હોલિકા દહનમાં 10 હજાર કપૂરની ગોટી અને 85 કિલો જેટલો ગુગળ હોમવામા આવ્યો હતો.