Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટેક્સ બચાવવા માટે ઘણાં કર્મચારીઓ મકાન ભાડે રાખ્યું હોવોના બનાવટી કાગળો આપીને ટેક્સ રાહત મેળવતા હોટ છે. જેમાં મોટા ભાગે માતાપિતા કે સ્વજનોના મકાનની બનાવટી ભાડા રસીદો રજૂ કરાય છે. કંપનીઓ પણ આને રૂટિન ગણીને અવગણના કરતી હોય છે અને ટેક્સ અધિકારીઓ પણ તેને બહુ ગંભીતાથી લેતા નથી. પરંતુ હવે આવુ નહિ ચાલે. આવકવેરા વિભાગ હવેથી  ભાડુઆત બનાવટી નથી તેની ખાતરી કરવા માટે નક્કર પુરાવા માંગશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ