Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બંગાળનાં ઉપસાગરમાં હળવા દબાણને કારણે સર્જાયેલું વાવાઝોડું ફની ભયંકર સ્વરૂપ પકડયા પછી શુક્રવારે સવારે ૮ કલાકે તોફાની પવન અને ભારે વરસાદ સાથે ઓડિશામાં ત્રાટક્યું હતું. કલાકનાં ૨૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષો અને કાચા મકાનો પડી ગયા હતા.
ઓડિશામાં તોફાની પવન અને ભારે વરસાદને કારણે ૮નાં મોત થયાં હતાં. સત્તાવાળાઓનાં જણાવ્યા મુજબ મૃત્યુ આંક વધવાની શક્યતા છે. ઓડિશામાં ૧૬૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. વીજળીનાં અને ટેલિફોનના થાંભલા પડી જતા લાખો લોકો અંધારપટમાં ફસાયા હતા તથા સંપર્કવીહોણા થયા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ