Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસનાં મહામંત્રી અને પૂર્વ ઉત્તર પ્રદેશનાં પ્રભારી પ્રિયંકા ગાંધી વાડરાએ રવિવારે અમેઠીમાં લોકોને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાનની જાતિ કઈ છે તેની મને ખબર નથી. અમે ક્યારેય જાતિવાદનો મુદ્દો ઉઠાવ્યો નથી. કોંગ્રેસ હંમેશા દેશના વિકાસનો મુદ્દો જ ઉઠાવતી રહી છે અને તેને દેશનાં વિકાસમાં જ રસ છે. અગાઉ પીએમ મોદીએ પોતાની જાતને અત્યંત પછાત જાતિનાં ગણાવતા રાજકારણ ગરમાયું હતું. આરજેડી નેતા તેજસ્વી યાદવે પીએમ મોદીને ફક્ત કાગળ પર પછાત ગણાવ્યા છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ પણ પલટવાર કરીને કહ્યું છે કે મને આજ સુધી પીએમ કઈ જાતિનાં છે તેની ખબર નથી. મને ખબર છે ત્યાં સુધી અમે ક્યારેય આ રીતે વાત કરી નથી. કાંગ્રેસનાં નેતાઓ ખાસ કરીને વિકાસનાં મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છે અમે ક્યારેય તેમની વ્યક્તિગત ટીકા કરી નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ