Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તેઓ મરવું પસંદ કરશે પરંતું ભાજપને ફાયદો પહોચવા દેશે નહીં. વ્યુઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટવ્યુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મેં સ્પષ્યપણે કહ્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ખુબ મજબુતાઈથી લડી રહી છે. અમારાઉમેદવારો મોટાભાગની બેઠકો પર મજબુતાઈથી લડે છે. હુ મરી જઈશ પરંતુ ભાજપને ફાયદો થવા દઈશ નહીં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ