Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતા ખાનગીમાં આ રીતે હુક્કાબાર ધમધમતા હોય છે. ભાવનગરમાં આતાભાઈ રોડ પર આવેલા એક હુક્કાબારમાં પોલીસે રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન 4 સગીર સહિત 8 શખ્સોને હુક્કો પીતા રંગે હાથે દબોચી લીધા હતા. જ્યારે ભાવનગરની નીલમબાગ પોલીસે હુક્કાબારના માલિક વિરુદ્ધ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવવાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ