Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં જીવન જરૂરી વસ્તુઓ પર જીએસટી લાદવાના કારણે અમર્યાદ મોંઘવારી વધવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કર્યો હતો. ત્યારે, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શુક્રવારે કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ