કર્ણાટક સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 105 સ્થાનિક સીટોના 2662 વોર્ડોના અંતિમ આંકડાઓ અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે.
કુલ 2662 વોર્ડોમાં કોંગ્રેસ982, બીજેપીએ 929 અને જેડી(એસ)એ 375 સીટો પર જીત હાંસલ કરી છે. આ સિવાય 329 સીટો પર અપક્ષ ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. તો ત્યાં જ બીએસપીએ 13 વોર્ડ અને અન્યના ખાતામાં 34 સીટો આવી છે.
કર્ણાટક સ્થાનિક સ્વરાજ ચૂંટણી પર બોલતા પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી દેવેગૌડાએ કહ્યું કે, અમે સફળ રહ્યા છીએ. જેડીએસ અને કોંગ્રેસે બીજેપીને દૂર રાખવા માટે એક સાથે કામ કરશે.