14 ફેબ્રુઆરી છેલ્લા બે વર્ષથી એવી તારીખમાં બની ચુકી છે જેની યાદ દરેક ભારતીયને આહત કરે છે. બે વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ દિવસ સામાન્ય રીતે જ શરુ થયો હતો પરંતુ બપોરે સાડા ત્રણ વાગ્યે આવેલા સમાચારોએ દેશભરના લોકોને હચમચાવી દીધા હતા. આ સમાચાર હતા પુલવામામાં થયેલો આત્મઘાતી હુમલો. આ હુમલામાં જેશ-એ-મોહમ્મદે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. સૈનિકોની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. શહીદ થયેલા સૈનિકો તેમની રજા પરથી પરત ફર્યા હતા.