Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના મહાસચિવ રામ માધવે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાંથી બાકાત કરાયેલા ૪૦ લાખ લોકોનાં સંદર્ભમાં થ્રીડીની ફોર્મ્યુુલા રજૂ કરી હતી જેમાં ડિટેક્ટ એટલે કે શોધી કાઢવા, ડિલીટ એટલે કે મતદારોની યાદીમાંથી નામ રદ કરવું અને ડિપોર્ટ એટલે કે ભારતમાંથી હકાલપટ્ટી કરીને તેમના દેશમાં પાછા મોકલવા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ