Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં પરપ્રાંતિયોને લઈને ચાલી રહેલું રાજકારણ થોભવાનું નામ લઇ રહ્યું નથી. ત્યાં અલ્પેશ ઠાકોરને લઈને યૂપીમાં રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશમાં અલ્પેશ ઠાકોર પર એક કરોડ રૂપિયાના ઈનામની જાહેર કરવામાં આવી છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે અલ્પેશ ઠાકોર માટે મોટા ઈનામની જાહેરાત કરી છે. હાલ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં આ જાહેરાત સાથે પોસ્ટરો લાગ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ