Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્ડિયાએ ધર્મશાલામાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે પરાજય આપ્યો. આ સાથે ભારતે ચાર ટેસ્ટ મેચની સિરિઝ 2-1 થી પોતાના નામે કરી. 1996-97માં શરુ થયેલી બોર્ડર –ગાવસ્કર ટ્રોફી પર ભારતે સાતમી વખત કબજો મેળવ્યો. અત્યારસુધી રમાયેલી 13 સિરિઝમાં ઓસ્ટ્રેલિયા પાંચ વખત સિરિઝ જીત્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ