Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેટ્રોલ-ડિઝલ પર વધતી કિંમત વિરુદ્ધ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ ભારત બંધનું એલાન કર્યુ છે.
કોંગેસના નેત્તુત્વમાં અન્ય વિપોક્ષી દળો સામેલ થશે. ભારત બંધના સંદર્ભમાં કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે વાતચીત કરી રહી છે. સમ્રગ દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના કિંમતની વિરુદ્ધ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ