સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત ચાર દિવસીય વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદી ભાષામાં ઉદ્ઘાટન સંબોધન કરીને ભારતની સિદ્ધિઓની વાત કરી હતી. આ ભાષણમાં તેમણે જીડીપી, જીએસટી, નોટબંધી, એફડીઆઈ, કરવેરા સુધારા, આતંકવાદ, ક્લાઇમેટ ચેન્જ અને ભારતમાં વેપાર સરળીકરણને લગતી નીતિઓ જેવા મુદ્દા છેડીને દુનિયાને આડકતરી રીતે કેટલાક સંદેશ પણ આપ્યા હતા.