ભારત એક અબજથી વધુ વસતી ધરાવે છે. તેનો મતલબ ભારત પાસે એક અબજથી વધારે કથાઓ છે. આ કથાઓને આધારે સમગ્ર વિશ્વ માટે ભારતમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરો એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમીટનું ઉદ્ધઘાટન કરતાં જણાવ્યું હતું.