Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કુલ ૮,૨૩૦ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ ધનાઢય રાષ્ટ્રોમાં છઠ્ઠું સ્થાન પામ્યું છે જ્યારે અમેરિકા ટોચના સ્થાને છે, એમ એક અહેવાલે જણાવ્યું હતું.  ન્યૂ વર્લ્ડ વેલ્થના એક અહેવાલ અનુસાર અમેરિકા ૬૪,૫૮૪ અબજ ડોલરની સંપત્તિ સાથે મોખરે છે. ચીન અને જાપાન અનુક્રમે ૨૪,૮૦૩ અબજ ડોલર અને ૧૯,૫૨૨ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા અને ત્રીજા ક્રમે હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ