જીવન જીવવા માટે અથવા નિવૃત્તિ ગાળવા માટે ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી સસ્તો દેશ છે. ૧૧૨ દેશોના સરવેમાં દક્ષિણ આફ્રિકા વિશ્વનો સૌથી વધુ સોંઘવારી ધરાવતો દેશ છે. ગો બેન્કિંગ રેટ્સ દ્વારા ચાર માપદંડોના આધારે દુનિયાના ૧૧૨ દેશોનું રેન્કિંગ કરાયું છે જેમાં સ્થાનિક ખરીદીનો ભાવાંક, ભાડાનો ભાવાંક, શાકભાજી અને કરિયાણાનો ભાવાંક અને ગ્રાહક ભાવાંકને ધ્યાનમાં લેવાયા હતા.