ભારત અને રશિયા વચ્ચે શુક્રવારે રાજધાની દિલ્હીમાં યોજાયેલી ૧૯મી ભારત-રશિયા ર્વાિષક દ્વિપક્ષીય બેઠકમાં વડા પ્રધાન મોદી અને રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાની દાદાગીરીને ડિંગો બતાવતાં રૂપિયા ૪૦,૦૦૦ કરોડ કરતાં વધુ રકમના ખર્ચે પાંચ એડવાન્સ્ડ એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ ટુ એર મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદવાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. દિલ્હીનાં હૈદરાબાદહાઉસ ખાતે પીએમ મોદી અને પ્રેસિડેન્ટ પુતિન વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણાઓ બાદ ભારત અને રશિયાએ મિસાઇલ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.