Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવના વિરોધમાં સોમવાર ૧૦મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસે ભારત બંધનું આહ્વાન આપ્યું છે. કોંગ્રેસના બંધને ડીએમકે, એનસીપી, રાજદ, જદ(એસ), જેવીએમ, જેએમએમ, સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસે તેના બંધમાં જોડાવા સિવિલ સોસાયટી સંગઠનો અને એનજીઓને અપીલ કરી છે. વિપક્ષ ૧૦મીના બંધ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો વિરોધ કરવાની સાથે દેશભરમાં ખેડૂતોની લોન માફી અને કૃષિ ઉત્પાદનોના સક્ષમ ભાવ આપવાની માગ કરશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ