Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષ ૨૦૧૮-૧૯ના એપ્રિલ-જૂનના પહેલા ત્રિમાસિકમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં વેગ આવતાં ભારતનો જીડીપી વૃદ્ધિદર છેલ્લા ૧૫ ત્રિમાસિકની ટોચે એટલે કે ૮.૨ ટકા નોંધાયો હતો. ૨૦૧૭માં જુલાઈ મહિનામાં જીએસટી લાગુ થવાનો હોવાથી જૂન ૨૦૧૭ના ત્રિમાસિકમાં જીડીપી દર ગગડીને ૫.૬ ટકા પર પહોંચી ગયો હતો. શુક્રવારે સરકારે જારી કરેલા આંકડા અનુસાર મેન્યુફેક્ચરિંગ અને કૃષિ સેક્ટરમાં સારી કામગીરીને પગલે ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરે છેલ્લા ૧૫ ત્રિમાસિકની સૌથી વધુ ઝડપ હાંસલ કરી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ