રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહીલ કોરોના સંક્રમિત થયા છે. શક્તિસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
શક્તિસિંહ ગોહીલે ટ્વિટ કરીને કહ્યું હતું કે આજે મેં મારો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો તો હું કોરોના સંક્રમિત આવ્યો છું. તમારી બધાની શુભકામના સાથે કોરોનાથી પણ લડી લઇશું. કોઈ ચિંતાની વાત નથી.