ઈન્ડિન પ્રીમિયર લીગની 11મી સીઝન માટે આજથી બેંગલુરુમાં પ્લેયર્સની હરાજી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલી હરાજી શિખર ધવનની કરવામાં આવી છે. જ્યારે ગેલ પહેલાં રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો છે. હવે તેની હરાજી બપોર પછી થશે.
- હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે શિખર ધવનને 5.20 કરોડમાં ખરીદ્યો છે.
- રવિચંદ્રન અશ્વિનને કિંગ્સ ઈલેવન પંજાબે રૂ. 7.60 કરોડમાં લીધો
- મુંબઈ ઈન્ડિયન્સે કિઓરન પોલાર્ડને રૂ. 5.40 કરોડમાં ખરીદ્યો.