આતંકવાદ ના મુદ્દે ભારત અનેક મોરચે લડત લડી રહ્યું છે. કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકીઓના મનસૂબાને પછાડી રહ્યા છે. આ સાથે જ દેશના આંતરિક ભાગોમાં પણ આતંકનો ઓછાયો સતત મંડરાતો જોવા મળે છે. હાલમાં જ દિલ્હીને હચમચાવી નાખવાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. આ બધા વચ્ચે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયે એક પ્રશ્નનો જવાબ આપ્યો. પ્રશ્ન આતંકવાદ સંલગ્ન હતો.