Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આતંકવાદી સંગઠન ISISના હૈકર્સે મોતના ફરમાન નામનું લીસ્ટ ફરતુ કર્યુ છે જેમાં આઠ હજારથી વધુ લોકોના નામ છે. આ સૌથી લાંબુ મોતનું લીસ્ટ ગણાવાઈ રહ્યુ છે. આ લીસ્ટમાં મોટે ભાગે અમેરિકા અને બ્રિટેનના નાગરિકોના નામ છે. ISISના હૈકર્સે એક સનસનીખેસ વીડિયો રીલીઝ કરીને 8186 લોકો ઉપર લોન વુલ્ફ એટેક કરવાની વાત કહી છે.  ISISએ તેના સમર્થક યુનાઈટેડ સાઈબર ખલીફા (UCC) હેકર ગૃપે આ વીડિયો મેસેજમાં કહ્યુ છે તે લીસ્ટમાં નક્કી કરાયેલા નામોના વ્યક્તિઓને શોધો અને તેમને મારી નાંખો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ