કોરોના વાયરસે દુનિયાભરમાં સેંકડો દેશોને પોતાની અડફેટમાં લીધા છે. બ્રિટનમાં “નો હેન્ડશેક”(No Handshake) પોલિસી શરૂ કરવાની ક્વાયત હાથ ધરાઈ રહી છે, તો બીજી તરફ ઈઝરાયલ પણ કોરોનાથી બચવા ભારતીય રીત અપનાવવા માટે પ્રોત્સાહન કરી રહ્યું છે. ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ પોતાના દેશવાસીઓને વાયરસથી બચવા એક બીજાની સાથે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તેની પ્રથા અપનાવવા માટે અપીલ કરી છે.