Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ અને કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાબળોએ મંગળવાર મોડી રાત્રે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. મૃત્યુ પામેલા આતંકીઓની ઓળખ થઇ શકી નથી. કહેવાય છે કે તેઓ સ્થાનિક આતંકી જ હતા. તેમની પાસેથી હથિયાર મળ્યા છે.

મંગળવાર સાંજે જમ્મુ અને કાશ્મીર પોલીસ , સીઆરપીએફ અને સેનાની સંયુકત ટીમે ત્રાલમાં આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધા બાદ અથડામણ શરૂ થઇ.

લોકડાઉન દિવસ 12

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.