Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત થવાનો ખરા અર્થમાં પ્રારંભ થઈ ગયો છે. આ પરિવર્તન દુનિયામાં સ્કેલ અને સબસ્ટન્સ એમ બંને દ્રષ્ટિએ વિશિષ્ટ છે. એની સંપૂર્ણ સફળતા માટે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે, કોઈ પણ ભારતીય ડિજિટલ ક્રાંતિનાં ફળથી બાકાત ન રહે.

આજની એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં વાજબી ઇન્ટરનેટ માનવની મૂળભૂત જરૂરિયાત છે અને રોટી, કપડાં અને મકાનની જેમ મનુષ્યનો મૂળભૂત અધિકાર પણ છે. આ કારણે ભારતમાં વોઇસ કોલિંગની સાથે જિયો ડેટા સર્વિસને જરૂરિયાતમંદ ભારતીયોની પહોંચમાં લાવી હતી. જ્યારે નોન-જિયો ઓપરેટર્સ 2જી ડેટાની નબળી ગુણવત્તા માટે જીબીદીઠ રૂ. 500થી વધારે ચાર્જ લેતાં હતાં, ત્યારે જિયોએ સંપૂર્ણપણે 4જી નેટવર્ક સૌથી વધુ ગુણવત્તાયુક્ત ડેટા સાથે સૌથી વધુ વાજબી ડેટા ચાર્જીસે પ્રદાન કર્યું છે. ઉપરાંત જિયોએ સામાન્ય ભારતીયોને વિશ્વનો સૌથી સસ્તો 4જી-સક્ષમ સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવ્યો હતો.

દરેક ભારતીયને ગર્વ છે કે, જિયો સ્માર્ટફોન એકમાત્ર સ્માર્ટફોન છે, જે ભારતમાં, ભારતીયો દ્વારા, ભારતીયો માટે અને ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ સાથે બને છે! રૂ.1,500ની કિંમતે જિયોફોન બજારમાં ઉપલબ્ધ સસ્તામાં સસ્તાં સ્માર્ટફોનની કિંમતથી 25 ટકા ઓછી કિંમતે મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ