Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ચાલી રહેલી લોકસભાની ચુંટણીમાં આવતીકાલે એટલે કે તા.૬ મેના દિવસે પાંચમા તબક્કાનું મતદાન થશે જેમાં ૬૬૮ ઉમેદવારોનું ભાવી એવીએમ  મશીનમાં બંધ થવાનું છે.  ૫૧ બેઠકો માટે મતદાન થવાનું છે. જેમાં ૨૦ મતદાન વિસ્તારો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. પાંચમાં  તબક્કાનું મતદાન થવાનું છે જેમાં ૧૨૬ ઉમેદવારોની સામે પર ફોજદારી કેસો થયેલ છે.

સાત રાજ્યોમાં ૫૧ બેઠક પર મતદાન થવાનું છે જેમાં  બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની  બેઠક પર મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશમાં રાયબરેલી અને અમીઠી લોકસભાની બેઠકો નો પણ સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ