Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 17મી લોકસભાની ચૂંટણીમાં આજે ગુજરાતની 26 સહિત 12 રાજ્યોમાં અંદાજે 115 બેઠકો માટે મતદાન યોજાયું હતું. સાંજે મતદાન પુરૂ થયા બાદ ચૂંટણી પંચને મળેલા આંકડા દર્શાવે છે કે અંદાજે 63 ટકા (62.64 ટકા) મતદાન થયું છે. જો રાજ્યવાર જોઇએ તો આસામમાં 74.37 ટકા, બિહાર 58.97 ટકા, ગોવા-70.97 ટકા, ગુજરાત-59.65 ટકા, જમ્મુ અને કાશ્મિર- 12.86 ટકા, કર્ણાટક-63.74 ટકા, કેરળ-69.91 ટકા, મહારાષ્ટ્ર-56.16 ટકા, ઓરિસ્સામાં 58.18 ટકા, ત્રિપુરામાં 78.37, યુપીમાં 56.68 ટકા, પ.બંગાળમાં79.22 ટકા, છત્તીસગઢમાં 65.11 ટકા, દાદરા અને નગરહવેલીમાં 71.43 ટકા અને દીવ-દમણની બેઠક માટે 65.34 ટકા મતદાન થયું છે. ચોછા તબક્કાનુ મતદાન 29 એપ્રિલના રોજ 71 બેઠકો માટે 9 રાજ્યોમાં યોજાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ