Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વ્હોટ્સએપ યુઝર્સની ફરિયાદ છે કે એક ફોરવર્ડેડ મેસેજ મળે છે તેના પર ક્લિક કરતા જ વ્હોટ્સએપ હેંગ થાય છે. મેસેજમાં લખાયું છે કે, ‘હું તમારું વ્હોટ્સએપ થોડીવાર માટે હેંગ કરી શકું છું, બસ મેસેજની નીચે ટચ કરો.મેસેજમાં એમ પણ લખ્યું છે કે, ડોન્ટ ટચ હીયર. ધ્યાનથી જોતા તમને તેના પર છૂપાયેલા શબ્દો જોવા મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ