Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં રાંધણગેસનાં સિલિન્ડરનાં ભાવ ઝડપથી વધી રહ્યા છે. એક તરફ મહેંગાઈ ડાયન લોકોને લૂંટી રહી છે ત્યારે બીજી તરફ રાંધણગેસ અને પેટ્રોલ- ડીઝલનો ભાવ વધારો લોકોનાં ખિસ્સા ખાલી કરી રહ્યો છે. સરકાર ચારે તરફથી લોકોનાં ખિસ્સા ખાલી કરીને તેની તિજોરી માલામાલ કરી રહી છે. લોકોનાં અચ્છે દિનના સપના અધૂરા રહી ગયા છે. એપ્રિલમાં રાંધણગેસનાં સિલિન્ડરનાં ભાવ રૂ. ૬૪૯ હતા તે ઓક્ટોબરમાં વધીને રૂ. ૮૭૫ની સપાટી વટાવી ગયા છે. સરકાર દ્વારા સબસિડીવાળા અને સબસિડી વિનાનાં એમ બંને પ્રકારનાં રાંધણગેસનાં ભાવમાં વધારો કરાઈ રહ્યો છે. સરકારની દિશાવિહીન નીતિને કારણે ગ્રાહકોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ