Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વનપ્લસે ભારતમાં નવો સ્માર્ટફોન 3T લોંચ કર્યો છે. વનપ્લસ 3Tના 64 GBની કિંમત 29,999 રુપિયા છે. જ્યારે 128 GBની કિંમત 34, 999 રુપિયા છે. આ ફોન 14 ડિસેમ્બરથી માત્ર એમેઝોન ઈન્ડિયા પર મળશે. વનપ્લસ 3T હજુ ગયા મહિને જ લોંચ થયો છે. જે અત્યારે અમેરિકા, યુરોપ અને બ્રિટનમાં ઉપ્લબ્ધ છે. 

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ