વેસ્ટર્ન રેલ્વે મજદુર સંધના મહામંત્રી જે જી માહુરકર (J.G.Mahurkar) નું મોડી રાત્રે નિધન થયું છે. રેલ્વે (western railway) ના કર્મચારીઓ માટે આજીવન લડત આપી કર્મચારીઓના હિત માટે જીવન ખર્ચી નાખનાર જેજી માહુકરનું ટૂંક માંદગી બાદ મોડી રાત્રે નિધન થયું છે. 86 વર્ષ માહુરકર દાદાએ પોતાનું આખું જીવન રેલવેના કર્મચારીઓને સમર્પિત કર્યું હતું. વડોદરામાં અનેક લોકોએ માહુરકર દાદાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.