Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુડગાંવની સ્થાનિક કોર્ટે ૨૦૧૨માં દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીના માનેસર પ્લાન્ટમાં થયેલી હિંસા દરમિયાન કંપનીના મેનેજરની હત્યા કરવા બદલ ૧૩ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર પી ગોયલે શુક્રવારે બચાવ અને ફરિયાદી પક્ષોની દલીલો સાંભળ્યા પછી ચુકાદો શનિવાર સુધી અનામત રાખ્યો હતો. અન્ય ચાર આરોપીઓેને પાંચ વર્ષની સજા આપવામાં આવી છે. જો કે મોટા ભાગના આરોપીઓએ અત્યાર સુધીમાં ચાર વર્ષની સજા પૂર્ણ કરી લીધી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ