2008ના ગુજરાત હુમલાનો માસ્ટરમ માઈન્ડ અને સીમી અને ઈન્ડિયન મુઝાહિદ્દિનનો આતંકીસુભાન કુરૈશી ઉર્ફે તૌકીર દિલ્હીથી ઝડપાઈ ગયો છે. દિલ્હી પોલીસે એક અથડામણમાં તૌકીરની ધરપકડ કરી હતી. તૌકીરે પોલીસ પર ફાયરીંગ પણ કર્યું હતું જોકે દિલ્હી પોલીસે તેને ઝડપી લીધો હોવાના અહેવાલ છે.. 2008ના અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ સુભાન કુરૈશી મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો.