Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ આજના સમયમાં જીવનનો એક અંગ બની ગયો છે ત્યારે આગામી 48 કલાક એટલે કે બે દિવસ સુધી નેટ વપરાશકારોને નેટમાં પરેશાની થઇ શકે છે. રશિયા ટુડેનો એક રિપોર્ટ દર્શાવે છે કે નેટ વપરાશકારોને કનેક્શન ફેલ્યોરનો મેસેજ મળી શકે છે. ધી ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ એસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ(ICANN) 48 કલાક દરમ્યાન ક્રિપ્ટોગ્રાફિક કીઝમાં ફેરફાર કરીને સમારકામ હાથ ધરનાર છે. જેથી નેટ વપરાશકારોને મુશ્કેલી પડી શકે છે. સાદા શબ્દોમાં કહીએ તો નેટ વગર કેવું લાગશે અને નેટ વગરની દુનિયા કેવી હશે તેનો અનુભવ પણ થાય તો નેટ વગરની દુનિયા વિષે કોઇ નિબંધ લખવામાં કામ આવી શકે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ