ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે શુક્રવારે દવાની દુકાનવાળાઓ દ્વારા બંધ પાળવામાં આવશે. ઓનલાઈન દવાનું પ્રિસ્ક્રિપ્શન વગર વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં વેચાણ કરવાના વિરોધમાં આ બંધ છે. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આજે શુક્રવારે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓનલાઈન દવાનું વેચાણ કરનારાઓ જવાબદારી વિના વેચાણ કરતાં હોવાનો પણ આક્ષેપ છે.
અમદાવાદમાં પણ દવાની દુકાનો બંધ છે પરંતુ ઈમરજન્સીની સ્થિતિમાં શહેરની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ, એલ જી હોસ્પિટલ, શારદાબેન, સાલ, સ્ટર્લિંગ, ઝાયડસ, શેલ્બી, જીવરાજ મહેતા અને અપના બજારમાં દવાની દુકાનો ચાલુ રહેશે.