Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મીટૂ અભિયાનમાં નિર્માતા -નિર્દેશક સુભાષ ઘઇ પણ ફસાયા છે. તેમની પૂર્વ કર્મચારીએ રેપનાં આરોપ લગાવ્યા છે. જો કે મહિલાએ પોતાનાં નામનો ખુલાસો નથી કર્યો. લેખક મહિમાં કુકરેજાએ ટ્વીટર પર સ્ક્રીન શોટનાં આ ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. પીડિતાએ મહિલાને જણાવ્યું કે આ ઘટના તે સમયે થઇ જ્યારે તે સુભાષ ધાઇની સાથે કામ કરી રહી હતી.
મહિમા કુકરેજાએ પોતાનાં ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, સુભાષ ઘઇ અંગે શોકિંગ સમાચાર. પીડિતાએ વ્યક્તિગત્ત રીતે પોતાની પીડા વ્યક્ત કરી. તે જાણીતી મીડિયા પર્સનાલિટી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ