#MeToo ઝુંબેશે સમગ્ર વિશ્વભરની મહિલાઓને યૌન હિંસા પર પ્રકાશ ફેંકવાની તાકાત પૂરી પાડે છે. ઘણા લાંબા સમયથી ભારતના પરંપરાગત સમાજમાં મહિલાઓને કદી પણ પુુરુષ સમોવડી ગણવામાં આવતી નથી. હવે સમયાનુસાર મહિલાઓ અને પુરુષો અને તેમની ભૂમિકાઓ ધરમૂળથી બદલાઈ છે અને #MeToo ઝુંબેશે તેમાં મહત્ત્વનંુ યોગદાન આપ્યું છે. હવે #MeTooઝુંબેશને કારણે મહિલાઓ તેમની સાથે થયેલી યૌન હિંસા વિશે ખુલ્લેઆમ વાતો કરી રહી છે.