Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાણીતા મહિલા પત્રકાર અને કર્મશીલ સોનલ કેલોગે યુપીએના એક મંત્રીએ તેમની સાથે ઓફિસ અને બંગલે 4-5 વર્ષ પહેલા અભદ્ર જાતિય વ્યવહાર કર્યાનો આરોપ મૂક્યો છે. ડેઇલીઓ(www.dailyo.in) નામની વેબસાઇટમાં એશિયન એજ અખબારના આ પૂર્વ મહિલા પત્રકારે લખ્યું છે કે દિલ્હીમાં પોસ્ટીંગ વખતે તેઓ મંત્રાલયના સમાચાર માટે જતાં ત્યારે એક મંત્રીએ તેમની સાથે ચુંબનનો પ્રયાસ કર્યો હતો. તેઓ તેનાથી આગળ વધીને 2014ની શરૂઆતમાં તેઓ એક દિવસ તેઓ કવરેજ માટે તેમના બંગલે ગયા ત્યારે રૂમમાં ખુરશી પરથી ઉભા થઇને તેઓ વોશરૂમ જતી વખતે તેમની પાસેથી પસાર થયા અને એકાએક તેમના શરીરના ઉપરના અંગોને સ્પર્શ કર્યો. તેમની આ હલકી ચેષ્ટાથી સોનલને ભારે આઘાત લાગ્યો. કેમ કે આ મંત્રી મહિલાના અધિકારો અને સશક્તિકરણના આગ્રહી મનાતા હતા. તેઓ શિક્ષણમાં તેઓ ખૂબ વિદ્વાન હતા. સેન્ટ સ્ટીફન કોલેજમાં ભણીને આ મંત્રીએ ઇંગ્લેન્ડમાં માસ્ટર ડ્રીગ્રી મેળવી હતી. આવા ઉચ્ચ શિક્ષણ સાથેના મંત્રી પાસેથી તેમને આવી હરક્તની જરાપણ કોઇ અપેક્ષા નહોતી. તેમને એક સજ્જન માનતી હતી. કેલોગે મંત્રીની હલકાઇ સામે એ જ વખતે સખ્ત વાંધો લીધો. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મંત્રીએ ઉપરથી એમ પૂછ્યું કે એમાં શું થઇ ગયું...? મહિલા પત્રકારે કહ્યું કે ડોન્ટ ટચ મી. તેમને એ પસંદ નથી. ત્યારબાદ આ મહિલા પત્રકાર તેમને ક્યારેય મળ્યા નથી. તેમણે જો કે યુપીએ સરકારના એ મંત્રીનું નામ દર્શાવ્યું નથી. (તસ્વીરઃ પ્રતિકાત્મક)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ