Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પૂર્વ સંપાદક અને હાલમાં એનડીએ સરકારના જુનિયર વિદેશમંત્રી એમ.જે. અકબર સામે કેટલીક મહિલા પત્રકારોએ જે તે વખતે અકબરે સંપાદકની હેસિયતથી તેમનું કઇ રીતે જાતિય શોષણ કર્યું તેની વિગતો #MeToo ઝૂંબેશ હેઠળ જાહેર કરતાં મંત્રી પદેથી રાજીનામુ આપવાનો ઇન્કાર કરીને અકબરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાની સામે આરોપ લગાવનાર પત્રકાર પ્રિયા રામાણીની સામે આજે બદનક્ષીનો પોલીસ કેસ નોંધાવ્યો છે. પોતાના વકીલ દ્વારા તેમણે નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો છે કે પ્રિયા રામાણીએ જાણી જોઇને તેમને બદનામ કરવા માટે ખોટા આરોપો મૂક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ