Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • #MeToo હેઠળ 6 મહિલા પત્રકારોએ તે વખતના તેમના સંપાદક અને હાલમાં કેન્દ્રના રાજ્યકક્ષાના વિદેશમંત્રી એમ.જે. અકબર સામે જાતિય શોષણના કરેલા ગંભીર આરોપોના પગલે તેમને મંત્રીમંડળમાંથી દૂર કરાય તેવી શક્યતા જોવાઇ રહી છે. વિદેશમંત્રી હાલમાં નાઇજીરીયાની મુલાકાતે છે. અને ત્યાંથી આવ્યાં બાદ તેમને રાજીનામુ આપી દેવા કહી દેવાશે. પરિણામે મંત્રી તરીકેની નાઇજીરીયાની અકબરની મુલાકાત છેલ્લી બની રહે તેમ છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ અને આગામી લોકસભાની ચૂંટણીઓમાં વિપક્ષોને ભાજપ સરકાર સામે આરોપો કરવાની કોઇ તક ના મળે તે માટે અકબરને સરકારમાંથી દૂર કરાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ