Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાતિય શોષણનો યેનકેન પ્રકારે શિકાર બનેલી મહિલાઓ દ્વારા વિદેશમાં શરૂ કરાયેલી ઝૂંબેશ #MeTooની ભારતીય આવૃતિમાં જે મહિલાઓએ પોતાની પીડા-વ્યથા અને કથા જાહેર કરી છે તે પિડિત મહિલાઓને ન્યાય અપાવવા કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ કાયદાકીય સહાય આપવાની તૈયારી દર્શાવી છે. આવી પિડિત મહિલાઓ માટે કાયદાકીય પેનલ કે સમિતિની રચના કરીને તેમને કાયદાકીય મદદ અપાશે. નોંધનીય છે કે મેનકા ગાંધી જે મંત્રીમંડળમાં છે તેના જ એક એક મંત્રી એમ.જે. અકબરની સામે 6 મહિલા પત્રકારોએ જાતિય શોષણની ફરિયાદ કરી છે. દરમ્યાન સૂત્રોએ સવાલ કર્યો કે શું મેનકા ગાંધી પોતાની જ સરકારના મંત્રી સામે લડવા એ પિડિત મહિલાઓને કાયદાકીય સહાય આપશે..?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ