-
રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે આમરણ ઉપવાસ પર બેઠેલા પાટીદાર યુવાનેતા હાર્દિક પટેલની તબિયત અને ખેડૂતોની માંગણીઓ વગેરે અંગે જે કહ્યું તે આ મુજબ છે.
-હાર્દિકના આંદોલનની પાછળ કોંગ્રેસનો હાથ છે
-હાર્દિકની તબિયત અંગે સરકાર પણ ચિંતિત
હાર્દિક પટેલ ડોક્ટરોની સલાહ માને, હોસ્પિટલમાં દાખલ થાય
-સરકારના દ્વાર બધા માટે ખુલ્લાં છે
-હાર્દિકના ઉપવાસ રાજકીય છે, કોંગ્રેસનો ટેકો છે
-કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માંગે છે
- હાર્દિકને મળવા જતાં મોટા ભાગના ગુજરાત વિરોધી છે
- સરકાર ખેડૂતોને સંપૂર્ણ મદદ કરવા તૈયાર, સરકાર ખેડૂતોની સાથે
-કોંગ્રેસ હાર્દિકને મળવા જાય છે પણ અનામતનો ઉલ્લેખ કરતાં નથી
-આ રાજકીય આંદોલનને રાજકીય રીતે જ સમાપ્ત કરવું પડે
-પાટીદારો જાણે છે કે આ આંદોલનની પાછળ કોણ છે
-પાટીદાર સમાજ જાગૃત રહે તેવી સરકારને આશા
-કોંગ્રેસના મિત્રો હાર્દિકને પાછળથી સલાહ આપે છે