કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે 30 લાખ સરકારી કર્મચારીને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતાં કે પ્રકાશ જાવડેકરે કહ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર દ્વારા સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તાત્કાલિક પૈસા ટ્રાંસફર કરવાનો આદેશ આપ્યો છે.
તમને જણાવી દઇએ કે આ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ સરકારી કર્મચારીઓને સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમ દ્વારા કર્મચારી એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઇ શકશે.