Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા રાજીવ ગાંધીને લઈને વડાપ્રધાનની ટિપ્પણી પર આક્રમક અંદાજમાં જવાબ આપ્યો છે. રાહુલે કહ્યું કે તમારા કર્મો તમારી રાહ જુએ છે અને મારા પિતાને વચ્ચે ખેંચીને તમે નહીં બચી શકો. જ્યારે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઝનૂનમાં એક સારી વ્યક્તિની શહાદતનું અપમાન કર્યુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ