રાજ્યમાં અત્યાર સુધીમાં 93% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 57 તાલુકમાં 40 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગઈકાલથી વરસી રહેલા એકધારા વરસાદને કારણે દરિયાકાંઠા અને નદીકાઠાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
વરસાદને કારણે કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા છે અને 100થી વધુ ધોરીમાર્ગો બંધ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ 43 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે. કંઈ કેટલાય ગામ સંપર્કવિહોણા બન્યા છે.
રેસ્ક્યુ માટે NDRFની તૈનાત
ગુજરાતમાં વરસી રહેલા વરસાદને પગલે ઘણા ગામડી જળબંબોળ બન્યા છે અને હજુ જળસ્તર ઉંચા આવતા પૂરની સ્થિતિને પહોંચી વળવા 11 NDRFની ટિમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. બનાસકાંઠા, દાહોદ, પાટણ દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં NDRF તૈનાત કરવામાં આવી છે.
ઉ.ગુજરાતમાં પૂરની સ્થિતિ
મહેસાણામાં ભારે વરસાદને પગલે ખારી નદી બે કાંઠે થઈ છે. 1997 બાદ પહેલી વખત નદી બે કાંઠે થઇ છે. નદી નજીક ઝુંપડામાં રહેતા લોકો પાણીને કારણે ફસાયા ગયા છે અને હાલ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. પણ બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.