Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોરવાહડફના અપક્ષના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટને સસ્પેંડ કરવામાં આવ્યા છે. તેઓએ રજૂ કરેલ આદિવાસી જાતિનું  પ્રમાણપત્ર ખોટું  હોવાથી ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. જ્યારે  ભુપેન્દ્રસિંહ ખાંટે કહ્યું હતું કે હું સુપ્રિમ કોર્ટ  જઈશ. મને લેખિતમાં કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી. જ્યારે વિધાનસભાના અધ્યક્ષએ એવું કહ્યું હતું કે અમે આ કાર્યવાહી ચુંટણી પંચ પાસેથી સલાહ સૂચન લઇને ધારાસભ્ય પદ રદ કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ