Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદ અને સુરતમાં થયેલા શ્રેણીબદ્ધ બોંબવિસ્ફોટ કેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી અબ્દુલસુભાન કુરેશી લગભગ એક દાયકા સુધી નાસતો ફર્યા બાદ દિલ્હી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સોફ્ટવેર એન્જિનિયરમાંથી બોંબમેકર બનેલો કુરેશી ઇન્ડિયન મુજાહિદ્દીનનો સહસ્થાપક મનાય છે. તેને ભારતના ઓસામા-બિન-લાદેન તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીના ગાઝીપુર ખાતે અથડામણ બાદ કુરેશીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. દિલ્હી પોલીસે શુક્રવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે મળેલી મોટી સફળતા ગણાવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ